Gujarati Kahevat List - Gujarati Kahevat in Gujarati Language
Gujarati Language is Gujarati Language !!
Yes, Especially Gujarati Sentence, Gujarati Matter which is can't understand in many ways but one "Kahevat" told whole tough matter in simple and clear sentence is called Gujarati Kahevat. Gujarati Kahevat is told by people in different style, one type of taunt style sometimes.
Unlimited Gujarati Kahevat in Gujarati Language is popular in all Gujaratis. Here is well known Gujarati Kahevat List for you.
======================================== Gujarati Kahevat List - List of Gujarati Kahevat
બોલે તેના બોર વેંચાય ન બોલ્યામાં નવ ગુણ કાગના ડોળે રાહ જોવી એક કરતાં બે ભલા ખાડો ખોદે તે પડે ગધેડાને તાવ આવે તેવી વાત ગાંડી પોતે સાસરે ન જાય અને ડાહીને શિખામણ આપે ચમત્કાર વિના નમસ્કાર નહિ ચાદર જોઈને પગ પહોળા કરાય જીભે લાપસી પીરસવી તો મોળી શું કામ પીરસવી? જેટલા મોં તેટલી વાતો ઝાઝા હાથ રળિયામણા ટાંટીયાની કઢી થઈ જવી જેની રૂપાળી વહુ તેના ભાઈબંધ બહુ તારું મારું સહિયારું ને મારું મારા બાપનું જ્યાં સંપ ત્યાં જંપ દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે ધોળા દિવસે તારા દેખાવા ધોબીનો કૂતરો, નહિ ઘરનો નહિ ઘાટનો દ્રાક્ષ ખાટી છે ધનોત-પનોત કાઢી નાખવું પહેલું સુખ તે જાતે નર્યા પાઘડીનો વળ છેડે આવે So, Kevi Lagi Gujarati Kahevat ?? Maja Padi Gai Ne ??
વખાણેલી ખીચડી દાઢે વળગે
ઊજળું એટલું દૂધ નહિ, પીળું એટલું સોનુ નહિ
ઊંટના અઢારે અંગ વાંકા જ હોય
કાખમાં છોકરું ને ગામમાં ઢંઢેરો
કીડીને કણ અને હાથીને મણ
ઘરડી ઘોડી લાલ લગામ
ઘી-કેળાં થઈ જવા
છઠ્ઠીનું ધાવણ યાદ આવી જવું
છાશમાં માખણ જાય અને વહુ ફુવડ કહેવાય
છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય
ઠોકર વાગે ત્યારે જ અક્કલ આવે
જેની લાઠી તેની ભેંસ
દૂધનો દાઝેલો છાશ પણ ફૂંકી ફૂંકીને પીએ
ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મર
ધોળિયા સાથે કાળિયો રહે, વાન ન આવે, સાન તો આવે
તેલ પાઈને એરંડિયું કાઢવું
દીકરી ને ગાય, દોરે ત્યાં જાય
દુ:ખતી રગ દબાવવી
દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખવું
નવી વહુ નવ દહાડા
નાણા વગરનો નાથીયો, નાણે નાથાલાલ
ધરમના કામમાં ઢીલ ન હોય
પાંચે ય આંગળી સરખી ન હોય
========================================
Share your views with us, for share - Write in below Comment box and connected with us…!!
Post Comment | |
Gujarati Kahevat List - Gujarati Kahevat in Gujarati Language |
Gujarati Kahevat List - Gujarati Kahevat in Gujarati Language, Gujarati Kahevat List, Gujarati Kahevat in Gujarati Language, Gujarati Kahevat List in Gujarati, Gujarati Kahevat in Gujarati, Gujarati Kahevat Mother, Gujarati Kahevat Download, Gujarati Kahevat in Gujarati Language PDF, Gujarati Kahevat Free, Gujarati Kahevat List PDF, List of Gujarati Kahevat, Gujarati Language Gujarati Kahevat, Famous Gujarati Kahevat, Best Gujarati Kahevat |
Source: http://www.nrigujarati.co.in/Topic/832/1/gujarati-kahevat-list-gujarati-kahevat-in-gujarati-language.html
Posted by: philphilwraggee0270433.blogspot.com
Post a Comment